મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > ભાજપે બે સાંસદોને બહારનો માર્ગ દેખાડ્યો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભાજપે બે સાંસદોને બહારનો માર્ગ દેખાડ્યો
વાર્તા

ભાજપે છત્તીસગઢમાં દુર્ગથી લોકસભા સાંસદ તારાચંદ સાહુને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓઓને કારણે પાર્ટીમાંથી નીકાળી દીધા છે. જ્યારે રાજ્યસભાનાં સાંસદ શિવપ્રતાપને સસ્પેન્ડ કર્યા છે.

ભાજપનાં સંસદીય બોર્ડનાં સચિવ અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે સાહૂને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ તેમજ ગેરશિસ્તને કારણે પાર્ટીની બહાર નીકાળી દીધા છે.તેમને કારણ બતાઓ નોટીસ ફટકારવામાં આવી હતી. જેનો જવાબ આવ્યા બાદ તેને નીકાળી દેવામાં આવી હતી.

જ્યારે રાજ્યસભાનાં સાંસદ શિવપ્રતાપને પાર્ટી વિરૂધ્ધ પ્રવૃત્તિઓ બદલ કારણ બતાઓ નોટીસ ફટકારવામાં આવી છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
આસામ સરકારને વિપક્ષે ઘેરી
છત્તીસગઢમાં ઈસ્લામી આતંકનો ખતરો
કસાબ 19 સુધી પોલીસ કસ્ટડીમાં
આતંકવાદ સામે એકતા-પીએમ
ભારત રાજકીય ગેરલાભ લે છે-ઝરદારી
નોયડામાં યુવતિ પર સામૂહિક બળાત્કાર