મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > ઈસરો ચાર વિદેશી ઉપગ્રહ છોડશે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઈસરો ચાર વિદેશી ઉપગ્રહ છોડશે
વાર્તા

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) આ વર્ષે ચાર વિદેશી ઉપગ્રહો છોડશે.

યુરોપની ઈડ્સ એસ્ટ્રીયમની સાથે ભાગીદારી કરીને ઈસરો ડબલ્યુ-2 એમ ઉપગ્રહને આગામી બે સપ્તાહ પહેલાં ફ્રેન્ચ ગુઆનાનાં કોઉરૂ સ્થિત ગુઆના સ્પેસ સેન્ટરથી યુરોપીય એરીયન-5 રોકેટનાં દ્વારા છોડવામાં આવ્યા હતા.

ઈસરોનાં પ્રબંધ નિર્દેશક કે આર શ્રીધરમૂર્તિએ જણાવ્યું હતું કે ઈસરો સિંગાપુર, નેધરલેન્ડસ, ઈટાલી અને અલ્જીરીયાનાં ચાર ઉપગ્રહોને છોડવાની તૈયારી કરી રહ્યુ છે. જેના દ્વારા ઈસરોને આંતરરાષ્ટ્રીય હુંડીયામણ પણ મળશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
માયાવતી-કરૂણાનિધિ સંમેલનમાં ગેરહાજર
વડાપ્રધાન ગુજકોક પર ચુપ કેમ છે-ભાજપ
ભાજપે બે સાંસદોને બહારનો માર્ગ દેખાડ્યો
આસામ સરકારને વિપક્ષે ઘેરી
છત્તીસગઢમાં ઈસ્લામી આતંકનો ખતરો
કસાબ 19 સુધી પોલીસ કસ્ટડીમાં