મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > પેટ્રોલ-ડિઝલની હડતાળથી અસર શરૂ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પેટ્રોલ-ડિઝલની હડતાળથી અસર શરૂ
વેબ દુનિયા

ઓઈલ પીએસયુનાં ઓફિસરોની હડતાળ બીજા દિવસમાં પ્રવેશી છે. તેના કારણે પેટ્રોલ, ડિઝલ, એલપીજીનાં પુરવઠાને આગામી થોડા દિવસોમાં અસર થવાની સંભાવના છે. દરમિયાન હડતાળ બંધ કરવા યોજાયેલી મંત્રણા નિષ્ફળ નીવડી હતી.

દેશભરનાં પેટ્રોલ-ડિઝલ પંપો પરથી સ્ટોક ખાલી થઈ રહ્યો છે. લોકો કેરબા લઈને પંપ પર પેટ્રોલ-ડિઝલ લઈ રહ્યાં છે. દિલ્હીમાં કેટલાંક જગ્યાએ પરિસ્થિતિ વણસે તેવા હાલાત છે.

આઈઓસીનાં ચેરમેન સાર્થક બેહરીયાનાં જણાવ્યા મુજબ જો શુક્રવારે પણ હડતાળ ચાલુ રહી તો પેટ્રોલ ખુટી જશે. તો ઘણા ભાગોમાં એલપીજીનાં પુરવઠાની પણ તંગી સર્જાય તેવી શક્યતા છે. આઈઓસીની સાત રિફાયનરીઓ 40 ટકા ઉત્પાદન કરી રહી છે. તો ગુજરાતની કોયલી રીફાયનરી પણ તેની ક્ષમતાનાં 25 ટકા ચાલે છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
તાજિયાથી શહેરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા
પ્રો.રાઘવનને જી ડી બિરલા એવોર્ડ
સૌથી મોટા એલીવેટર કોરીડોરનું ભૂમિપૂજન
શિર્ડીમાં પ્રસાદીમાં જામફળ મળશે
સંજય દત્તને સપા લખનઉથી લડાવશે
સમગ્ર ઉત્તર ભારતમાં શીતલહેર