ડીઝલ અને ટાયરોની કિંમતોમાં ઘટાડો કરવાની માંગને લઈને રાષ્ટ્રીય સ્તર પર ગઈ કાલે છઠ્ઠા દિવસે પણ ચાલુ રહેલી ટ્રક હડતાલની અસર વધતી જઈ રહી છે.
રાજસ્થાન ટ્રક ઓપરેટ્રસ યુનિયનના અધ્યક્ષ વેદ ભુષણ સેઠીએ રાજ્યમાં ટ્રકોની હડતાલને સફળ થવાનો દાવો કરતાં કહ્યું હતું કે જો સરકાર સમય પહેલાં અમારી માંગોને પુર્ણ નહી કરે તો જરૂરી સેવાઓનો પણ સમાવેશ કરી લેવાશે.
સેઠીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ગઈ કાલે ત્રીસ કરતાં વધારે ટ્રાંસપોર્ટર્સ વ્યવસાયિયોને પ્રદેશમાં ધરકપડ આપી હતી.
|