મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > ગ્રેટર નોઇડા સફારીને લીલી ઝંડી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ગ્રેટર નોઇડા સફારીને લીલી ઝંડી
ભાષા

વિશ્વના ચોથા નંબરના ગ્રેટર નોઇડામાં ખુલવા જઇ રહેલા નાઇટ સફારી પરિયોજનાને સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી છે. મુખ્ય ન્યાયાધીશ કે જી બાલાકૃષ્ણન અને ન્યાયમૂર્તિ પી સદાશિવમની એક પીઠે ગ્રેટર નોઇડા પ્રાધિકરણને આની મંજૂરી આપી છે. આનું નિર્માણ યમુના એક્સપ્રેસથી નજીક મુર્શિદપુરના સંરક્ષિત વનમાં 102 એકર જમીનમાં કરવામાં આવશે.

આ પરિયોજના માટે ગ્રેટર નોઇડા પ્રાધિકરણ પહેલા સિંગાપુર સ્થિત બર્નાડ હૈરીસનથી સહયોગ કરવામાં આવ્યો હતો. આ કંપનીએ એશિયાઇ દેશોમાં નાઇટ સફારી સ્થાપિત કરવામાં નોંધપાત્ર કામગીરી કરી છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ટ્રક હડતાલની અસર વધી
રાહુલ પ્રધાનમંત્રી બની શકે છે: પ્રણવ
અપહરણ કરાયેલ સાત ભારતીય મુક્ત
અડવાણીએ ફરી ઝીણા વિવાદ છેડ્યો
પીએમ પદ માટે રાહુલ ફીટ
પાક સામે યુધ્ધ સિવાય છુટકો નથી