મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > નેવી- કોસ્ટ ગાર્ડની કમાન્ડ બનશે
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નેવી- કોસ્ટ ગાર્ડની કમાન્ડ બનશે
વાર્તા

કેન્દ્ર સરકારે ભારતીય નેવી અને તટરક્ષક દળની સંયુક્ત રાષ્ટ્રીય કમાન્ડ બનાવવાનો નિર્ણય કર્યો છે.

રક્ષા સુત્રોનાં જણાવ્યા મુજબ રાષ્ટ્રીય કમાન્ડ નિયંત્રણ સંચાર અને ગુપ્તચર નેટવર્ક સ્થાપિત કરવા માટેનાં પ્રસ્તાવને કેબીનેટની સુરક્ષા બાબતોની સમિતિએ મંજૂરી માટે મોકલાઈ છે. તેમજ સરકાર સમુદ્રી સુરક્ષા સલાહકારનું પદ બનાવવાનો નિર્ણય લઈ ચુકી છે.

આ કમાન્ડથી નેવી અને કોસ્ટ ગાર્ડ વચ્ચે તાલમેળ કરી શકાશે. તેમજ ઓપરેશન સમયે બંને વચ્ચે સમન્વય કરી શકાશે. સરકાર આ બધી માંગણીઓનો જલ્દીથી અમલ કરવા માંગે છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ત્રિપુરામાં 24 ઉગ્રવાદીઓનું આત્મસમર્પણ
ગ્રેટર નોઇડા સફારીને લીલી ઝંડી
ટ્રક હડતાલની અસર વધી
રાહુલ પ્રધાનમંત્રી બની શકે છે: પ્રણવ
અપહરણ કરાયેલ સાત ભારતીય મુક્ત
અડવાણીએ ફરી ઝીણા વિવાદ છેડ્યો