મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > ટ્રાન્સપોર્ટરોની હડતાળનો સાતમો દિવસ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ટ્રાન્સપોર્ટરોની હડતાળનો સાતમો દિવસ
મહારાષ્ટ્રમાં હડતાળ પાછી ખેચાઈ
વેબ દુનિયા

ટ્રાન્સપોર્ટરોની હડતાળ સાતમા દિવસે પણ ચાલુ છે. ટ્રાન્સોપોર્ટરો અને સરકાર વચ્ચે મડાગાંઠ યથાવત રહી છે. જો કે હરિયાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની ખાતરી બાદ હડતાળ પાછી ખેચાઈ છે.

દિલ્હી, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા જેવા રાજ્યોએ આ સપ્તાહની શરૂઆતમાં એસ્મા લાગુ પાડીને હડતાળ ઉકેલવા પ્રયાસો કર્યા હતા. જો કે દિલ્હીમાં શાકભાજી અને ફળનાં ભાવોમાં 15 ટકાનો વધારો થયો છે.

સરકારે પરિસ્થિતિ સુધરી હોવાનો દાવો કર્યો હતો. દિલ્હી સરકારે એઆઈએમટીસીનાં પ્રમુખ ચરણસિંહ લોહારા અને સચિવ એસ.વેણુગોપાલની ધરપકડ કરી હતી. કેબીનેટ સચિવ કે.એમ.ચંદ્રશેખરે માર્ગ અને ભૂમિ પરિવહન, સંરક્ષણ, રેલ્વે અને પેટ્રોલિયમના સચિવો સાથે વાતચીત કરી હતી. તેમજ હડતાળની અસર અંગે ચર્ચા કરી હતી.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સપાએ માયાવતીની સીડી જાહેર કરી
બંદૂકની અણીએ બૂટની ચોરી
ઉત્તરાખંડ ઉ.પ્ર. પાસે 6696 કરોડનું લેણદાર
બ્રહ્મોસ મિસાઈલ સુખોઈમાં લગાવાશે
નેવી- કોસ્ટ ગાર્ડની કમાન્ડ બનશે
ત્રિપુરામાં 24 ઉગ્રવાદીઓનું આત્મસમર્પણ