શિરોમણિ અકાળી દળે આગામી લોકસભા ચુંટણી દરમિયાન બહુજન સમાજ પાર્ટી બસપાની સાથે ચુંટણીના તાલમેળનો સંકેત આપ્યો છે.
પંજાબના મુખ્યમંત્રી તેમજ અકાળી નેતા પ્રકાશ સિંહ બાદલે અહીંયા પત્રકારોને જણાવ્યું હતું કે અમે બસપાની સાથે ચુંટણી ગઠબંધન કરવા વિશે વિચાર કરી રહ્યાં છીએ.
બાદલે જણાવ્યું હતું કે બસપા તરફથી તાલમેળનો પ્રસ્તાવ છે. કોઈ પણ ગઠબંધનને ખારિજ ન કરી શકાય.
|