મુંબઈ હુમલા બાદ ભારત પાકિસ્તાનની વચ્ચે બદલાતાં સમીકરણોની વચ્ચે એયરચીફ માર્શલ એફ એચ મેજરે આજે જણાવ્યું હતું કે ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે સેના હંમેશા તૈયાર છે.
સૈનિક સ્કુલમાં આયોજીત એક વિશેષ સમારોહમાં તેમણે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે હથિયારબંધ સંઘર્ષની શક્યતા વિશે કોઈ પણ નિર્ણય સરકારે લેવાનો છે.
|