ઝારખંડના મુખ્યમંત્રી શિબુ સોરેને ગઈ રાત્રે જણાવ્યું હતું કે તે આજે સવારે 11 વાગ્યે રાજીનામું આપી દેશે.
સોરેને પત્રકારોને જણાવ્યું હતું કે હુ આવતી કાલે રાજીનામું આપી દઈશ અને પદ છોડી દિધા બાદ સંપ્રગના બધા જ સહકર્મચારીઓને અરજી કરીશ કે તેઓ ચંપઈ સોરેનને પોતાના નેતાના રૂપમાં સ્વીકારી લે.
તમાડ વિધાનસભા સીટ માટે પેટાચુંટણીમાં પરાજીત થયા બાદ તેમના પર રાજીનામું આપવાનું દબાણ વધતું જતું હતું.
|