મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > આતંકવાદ વિરુદ્ધ ચર્ચા માટે કરજઈ ભારત આવ્યાં
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આતંકવાદ વિરુદ્ધ ચર્ચા માટે કરજઈ ભારત આવ્યાં
ભાષા

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઈ બે દિવસની યાત્રા પર ગઈ કાલે સાંજે અહીંયા આવી પહોચ્યાં હતાં અને આ દરમિયાન બંને પક્ષ મુંબઈ આતંકી હુમલાઓની પૃષ્ઠભુમિમાં પાકિસ્તાનથી જોડાયેલ આતંકવાદના ખતરાઓનો સામનો કરવા માટેના સહયોગ પર ચર્ચા વિચારણા કરશે.

પાંચ મહિનાઓમાં બીજી વખત ભારતની યાત્રાએ આવેલ કરજઈ મુંબઈ આતંકી હુમલાની ઘટના વિશે આજે પ્રધાનમંત્રી મનમોહનસિંહની સાથે ચર્ચા વિચારણા કરશે.

કરજઈની સાથે વિદેશ મંત્રી રંગીન દદફરા સ્પાંતા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જલમય રસુલી પણ આવેલ છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
શિબુ સોરેન આજે રાજીનામું આપશે
દરેક પરિસ્થિતિનો સામનો કરવા સેના તૈયાર
બસપાની સાથે ચુંટણી તાલમેળનો સંકેત
વામમોર્ચા નવું ગઠબંધન કરવાના પ્રયત્નમાં
ટ્રાન્સપોર્ટરોની હડતાળનો સાતમો દિવસ
સપાએ માયાવતીની સીડી જાહેર કરી