મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > એ.આર.રહેમાનને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
એ.આર.રહેમાનને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ
વેબ દુનિયા

દેશનાં વર્તમાનનાં દિગ્ગજ સંગીતકાર એ.આર.રહેમાનને સ્લમ ડોગ મિલેનિયોર માટે શ્રેષ્ઠ સંગીત આપવા માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ આપવામાં આવ્યો છે. ગોલ્ડન ગ્લોબ જીતનાર તે પ્રથમ ભારતીય કલાકાર છે.

આ ફિલ્મ મુંબઈની ઝુંપડપટ્ટીમાં રહેતાં એક છોકરા પર બનાવવામાં આવી છે. આ ફિલ્મનાં પટકથા લેખક સિમોનને પણ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પ્રાપ્ત થયો છે.

આ ઉપરાંત અન્ય બે કેટેગરીમાં પણ ફિલ્મને નોમિનેશન કરવામાં આવ્યું છે. જેમાં શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ ડાયરેક્શનનો સમાવેશ થાય છે. આ સમારોહનાં હોસ્ટ તરીકે શાહરૂખખાન રહ્યાં હતાં.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
34 ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું
અંડમાનમાંથી 150 બાંગ્લાદેશીની ધરપકડ
આતંકવાદ વિરુદ્ધ ચર્ચા માટે કરજઈ ભારત આવ્યાં
શિબુ સોરેન આજે રાજીનામું આપશે
દરેક પરિસ્થિતિનો સામનો કરવા સેના તૈયાર
બસપાની સાથે ચુંટણી તાલમેળનો સંકેત