મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > ટ્રક હડતાલનો છેવટે અંત
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ટ્રક હડતાલનો છેવટે અંત
વેબ દુનિયા

પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સરકારે યોગ્ય ઉકેલની ખાતરી આપતાં ભારતીય ટ્રાન્સપોર્ટ યુનિયને આજે આઠમા દિવસે પોતાની હડતાલ સમેટી લીધી હતી.
કેન્દ્ર સરકારે પરિવહન સચિવના નેતૃત્વ હેઠળ સમિતિ બનાવવાની ખાતરી આપ્યા બાદ યુનિયને હડતાળ પાછી ખેંચી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા સાત દિવસથી ચાલી રહેલી ટ્રક ઓપરેટરોની હડતાલને પગલે દેશમાં શાકભાજી સહિત રોજીંદી ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થયો હતો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
એ.આર.રહેમાનને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ
34 ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું
અંડમાનમાંથી 150 બાંગ્લાદેશીની ધરપકડ
આતંકવાદ વિરુદ્ધ ચર્ચા માટે કરજઈ ભારત આવ્યાં
શિબુ સોરેન આજે રાજીનામું આપશે
દરેક પરિસ્થિતિનો સામનો કરવા સેના તૈયાર