મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > પેટ્રોલની કિંમતમાં ઘટશે-સોનિયા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પેટ્રોલની કિંમતમાં ઘટશે-સોનિયા
વાર્તા

સોનિયા ગાંધીએ પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં જલ્દી ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે. આ ઘટાડો કરવાથી મોંઘવારી દરમાં ઘટાડો કરવામાં મદદ મળશે.

મંગળવારે રાયબરેલીમાં ટ્રેનનાં કોચની ફેક્ટ્રીનાં ભૂમિપૂજન પ્રસંગે સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે યુપીએ સરકારે ઓઈલ કંપનીઓને એક લાખ કરોડની સહાય આપીને કામ કરી ચુકી છે. તેથી પેટ્રોલ ડિઝલનાં ભાવમાં ઘટાડો થઈ શકે છે.

તેમણે જણાવ્યું કે પેટ્રોલ ડિઝલનાં ભાવોમાં ઘટાડો કરવાથી મોંઘવારી દરમાં ઘટાડો થશે. તેમજ ગરીબોનાં કલ્યાણ માટે નાણાંની કોઈ ખેંચ પડશે નહીં.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સમજૌતા એક્સપ્રેસમાંથી 13 કિલો હેરોઈન જપ્ત
દેશમાં બુલેટ ટ્રેન જલ્દી આવશે- લાલુ
ભારત ખરીદશે ફ્રેન્ચ મિસાઇલ
પૂર્વ રાષ્ટ્રપતિ વેન્કટરામનનું અવસાન
હિંસા મંજુર નથી-રાજનાથ
રાય બરેલી બદલાઇ જશે - રાહુલ