મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > ઓસ્કરની અટપટી પસંદગીની રીત
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઓસ્કરની અટપટી પસંદગીની રીત
વેબ દુનિયા

ઓસ્કર એવોર્ડ એટલે કે એકેડમી એવોર્ડમાં નોમીનેટ થયેલી ફિલ્મ એવોર્ડ માટે પસંદગી કરે તે માટે લાંબી અને અટપટી રીત છે. જે બે ચરણોમાં થાય છે.

પ્રથમ ચરણઃ નોમિનેશન- ઓસ્કરમાં ફિલ્મને નોમિનેશન દ્વારા પસંદ કરવામાં આવે છે. જેમાં એકેડમી ઓફ મિશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ(એમ્પાસ)નાં સભ્યો ભાગીદાર હોય છે. આ સભ્યો સક્રિય ભાગીદાર અને માનદ સભ્યો હોય છે. આ પ્રક્રિયામાં લગભગ 32 શ્રેણીઓ જેમાં સિનેમેટોગ્રાફી, નિર્દેશન, ફિલ્મ સંપાદન, સંગીત(પાર્શ્વ) અને ગીત, ધ્વનિ મિશ્રણ, સ્ક્રીન પ્લે, કોસ્ચ્યુમ ડિઝાઈન વગેરે હોય છે. નોમીનેટ થયેલી ફિલ્મની ઘોષણા જાન્યુઆરીમાં કરી દેવામાં આવે છે.

દ્વિતીય ચરણમતદાન- અલગ અલગ શ્રેણીઓમાં નોમીનેટ થયેલી ફિલ્મ માટે 6000 સભ્યો સિક્રેટ વોટીંગ કરે છે. મતદાનની પરંપરા 1935થી કરવામાં આવે છે. મતદારોમાં 22 ટકા અભિનેતા છે. આ મતદાનને ગુપ્ત રાખવામાં આવે છે, જેનું પરિણામ એવોર્ડનાં દિવસે જાહેર કરવામાં આવે છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ઓસ્કાર સાથે સંકળાયેલ રસપ્રદ વાતો
ઓસ્કરમાં ભારત...આજ અને કાલ
સોનિયા ગાંધીએ પાઠવ્યા અભિનંદન
મને નહીં રહેમાનને એવોર્ડઃગુલઝાર
ઓસ્કારથી દેશભરમાં આનંદ...આનંદ...
ઓરીસ્સામાં ટ્રેન-જીપ અકસ્માતઃ14નાં મોત