મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > રાષ્ટ્રપતિના પતિ પર ગંભીર આરોપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રાષ્ટ્રપતિના પતિ પર ગંભીર આરોપ
ભાષા

મહારાષ્ટ્રના એક ખેડૂતે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના પતિ દેવસિંહ શેખાવત અને તેના પાંચ અન્ય સંબંધીઓ પર પોતાની જમીન હડપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

ચંદ્રપુર ગામના ખેડૂત કિશોર માધવરાવ બંસોડે ઉપસંભાગીય અધિકારીની કોર્ટમાં બુધવારે અરજી દાખલ કરી જેમાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના સંબંધીઓ પર ભૂમિ રેકોર્ડમાં ગેરકાનૂની પરિવર્તન કરવાનો આરોપ લગાવામાં આવ્યો છે.

ખેડૂતે મહારાષ્ટ્ર ભૂમિ સ્વામિત્વ અધિનિયમ 1966 ની ધારા 247 હેઠળ અરજી દાખલ કરતાં જણાવ્યું છે કે, તેની ભૂમિના રાષ્ટ્રપતિના સંબંધીઓના નામ કથિત ગેરકાનૂની નામાંતરણ પર રોક લગાવામાં આવે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
અમદાવાદ ધડાકાઓનો આરોપી પકડાયો
વરુણના નામાંકનને લઈને કોર્ટમાં પડકાર
બારામૂલાથી સીઆરપીએફને હટાવાઈ
શા માટે ન બની શકું પાર્ટી નેતા : શત્રુઘ્ન
શાઇનીની મુશ્કેલી વધી !
મુંબઇમાં તૈનાત થયા કમાન્ડો !