મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > મમતાના બજેટમાં શું હશે !!
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મમતાના બજેટમાં શું હશે !!
વેબ દુનિયા
P.R
* ગરીબ રથ ટ્રેનો જેવી અનેક નવી ટ્રેનોની જાહેરાત થઇ શકેશે.
* દેશના પૂર્વીય વિસ્તાર માટે કેટલીક નવી ટ્રેનોની જાહેરાત.
* સ્ટેશનો પર લગેજ સ્ક્રીનિંગ, સીસી ટીવી અને બોમ્બ ડિટેકશન-ડિસ્પોઝલ સિસ્ટમ રજૂ થશે.
* સીઆરપીએફના આધૂનિકીકરણની દરખાસ્ત.
* ભારતીય રેલવેને વિશ્વસ્તરીય બનાવવા પગલાં.
* મુસાફરી ભાડામાં નજીવો વધારો.
* નૂર પરિવહનને પ્રોત્સાહન આપવા પગલાં.
* યાત્રીઓની સુરક્ષા પાછળ વધુ ભંડોળ.
* ફેરિયાઓને સિઝનલ પાસ.
* સ્ટેશનો પર વાજબી ભાવે ભોજન.
* પેસેન્જર ટ્રેનોમાં સાઇડ બર્થને દૂર કરવા હિલચાલ.
* યાત્રીઓને ચોક્કસ માહિતીથી વાકેફ રાખવા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સંમતિથી સજાતિય સંબંધો રાખી શકાશે !!!
આવતી કાલે રજુ કરાશે રેલ બજેટ
રાષ્ટ્રપતિના પતિ પર ગંભીર આરોપ
અમદાવાદ ધડાકાઓનો આરોપી પકડાયો
વરુણના નામાંકનને લઈને કોર્ટમાં પડકાર
બારામૂલાથી સીઆરપીએફને હટાવાઈ