મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > ઈંદિરા જયસિંહ વિશેષ સોલિસિટર જનરલ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ઈંદિરા જયસિંહ વિશેષ સોલિસિટર જનરલ
વેબ દુનિયા

મહિલા રાષ્ટ્રપતિ અને મહિલા લોકસભાધ્યક્ષ પછી દેશમાં પહેલીવાર એક સ્ત્રી વિશેષ સોલિસિટર જનરલ બનવાની છે.

અધિકારિક સૂત્રોએ જણાવ્યુ કે સરકાર ઉચ્ચતમ ન્યાયાલયની જાણીતી વકીલ અને માનવાધિકાર કાર્યકર્તા ઈન્દિરા જયસિંહની અતિરિક્ત સોલિસિટર જનરલના રૂપમાં નિમણૂંક કરી છે.

સૂત્રોએ જણાવ્યુ કે કાયદા મંત્રાલયે તેમના નામને લીલી ઝંડી આપી દીધી છે.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
22 જુલાઈએ લાંબી અવધિનુ પૂર્ણ સૂર્યગ્રહણ
શાઈની 16 મી સુધી ન્યાયિક અટકાયતમાં
મમતાના બજેટમાં શું હશે !!
સંમતિથી સજાતિય સંબંધો રાખી શકાશે !!!
આવતી કાલે રજુ કરાશે રેલ બજેટ
રાષ્ટ્રપતિના પતિ પર ગંભીર આરોપ