મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > દીદીના રેલવે બજેટની સાથેસાથે....
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દીદીના રેલવે બજેટની સાથેસાથે....
પોસ્ટ ઓફિસમાંથી મળશે રેલવે ટિકિટ
વેબ દુનિયા

રોજગારને સર્વોચ્ચ પ્રાથમિકતા.
રેલવે યાત્રીઓની સુરક્ષા અને સુવિધાઓ તરફ ખાસ ધ્યાન અપાશે.
જનતા ભોજનની પુનઃ શરૂઆત.
50 સ્ટેશનોને વિશ્વ સ્તરના બનાવાશે.
309 આદર્શ સ્ટેશનો બનાવાશે.
200 સ્ટેશનોએ યાત્રી આવાસની સુવિધા.
લાંબા અંતરની ટ્રેનમાં એક તબીબ.
સફાઇ માટે નવો પાયલોટ પ્રોજેકટ.
તમામ ટ્રેનોમાં ગ્રીન ટોયલેટની સુવિધા.
રાજધાની અને શતાબ્દીમાં મનોરંજનની સુવિધા.
200 સ્ટેશનો ઊપર ઓટોમેટિક ટિકિટ.
મોબાઈલ ટિકિટિંગ સુવિધા.
ડબલ ડેક્કર કોચની સુવિધા ઊભી કરાશે.
ઇન્ટરસીટીમાં ડબલ ડેક્કર એસી કોચ ગોઠવાશે.
રેલવે સુરક્ષા માટે કમાન્ડો બટાલિય રહેશે. જેમાં મહિલા કમાન્ડો પણ હશે.
સાત નર્સિંગ ટ્રેનિંગ કોલેજ શરૂ કરાશે.
રેલવે ભરતી બોર્ડની સમીક્ષા કરાશે.
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કવોટામાં ટૂંકમાં ભરતી કરાશે.
વિકલાંગતા માટેના કવોટામાં પણ ટૂંકમાં ભરતી.
18000 નવા વેગન ખરીદાશે.
ઓપ્ટીકલ ફાઇબર નેટવર્કનું વિતરણ કરાશે.
રમત-ગમતના કવોટામાં રેલવેમાં વધારે રોજગાર અપાશે.
ભ્રષ્ટાચારનો અંત લાવવા ખાસ ધ્યાન અપાશે.
ખાદ્ય ચીજવસ્તુઓ માટે ખાસ કલોડ સ્ટોરેજ બનાવાશે.
બંગાળમાં કોચ ફેકટરી બનાવાશે.
ગરીબો માટે નવી ‘ઈજજત’ યોજના જાહેર કરાઇ.
25 રૂપિયામાં 100 કિલોમીટર સુધીના પ્રવાસ માટે માસિક પાસ અપાશે.
પત્રકારોને રાહત 30 ટકાથી વધારીને 50 ટકા કરાઇ.
ડીએમની ભલામણના આધારે પાસ જારી કરાશે.
કોલકાતા-દિલ્હીમાં લેડીસ સ્પેશિયલ, ચેન્નાઇમાં મહિલા સ્પેશિયલ દોડશે.
નોનસ્ટોપ 12 ટ્રેનો જાહેર કરાઇ.
સુપરફાસ્ટ પાયલોટ એકસપ્રેસ ટ્રેન પાયલોટ આધારે રહેશે.
રેલવે મેડિકલ કોલેજ સ્થાપિત કરાશે.
મધરેસાના વિદ્યાર્થીઓ માટે ટિકિટ રાહતો રહેશે.
130 સંવેદનશીલ સ્ટેશનો માટે ઇન્ટેગ્રેટેડ સિકયુરિટી સિસ્ટમ.
વિદ્યાર્થીનીઓ માટે ઊચ્ચશિક્ષણ સ્કોરલશીપ.
3000 વધુ અનરિઝર્વ્ડ ટિકિટિંગ ર્ટિમનલ.
જાહેર-ખાનગી ભાગીદારી મારફતે રેલવે ભૂમિ પર કોલેજો બનાવાશે.
વેઇટ લિસ્ટેડ યાત્રીઓને એસએમએસથી માહિતી મળી શકશે.
વૃધ્ધિ અને વિકલાંગ લોકો માટે ખાસ ડબ્બા બનાવાશે.
પૂર્વીય અને પશ્ચિમી કોરિડોરમાં મેગાલોજીસ્ટીક હબ બનશે.
રેલવે હોસ્પિટલોને અપગ્રેડ કરાશે.
પોસ્ટ ઓફિસોમાંથી ટિકિટ મેળવી શકાશે.
ધાર્મિક મહત્વના 49 સ્ટેશનોને અપગ્રેડ કરાશે.
કેટેરગ, ફુડ અને સફાઇને પ્રાથમિકતા.
ટ્રેનો સમયસર દોડે તેને પ્રાથમિકતા.
સ્ટેશનો ઊપર મલ્ટીફિન્કસનલ કોમ્પ્લેકસ.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ગરીબો માટે ઇજ્જતની જાહેરત
મમતાનું ફુલગુલાબી રેલ બજેટ
મુંબઇ- અમદાવાદ નોન સ્ટોપ !
375 સ્ટેશનોનને મોડલ બનાવાશે
50 સ્ટેશનોને વિશ્વ સ્તરના બનાવાશે
કલ્યાણનો કેન્દ્ર સરકારને પડકાર