મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > કઇ કઇ ટ્રેનોને લંબાવાઇ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કઇ કઇ ટ્રેનોને લંબાવાઇ
વેબ દુનિયા
કેન્દ્રિય રેલવે મંત્રી મમતા બેનરજી દ્વારા આજે સંસદમાં વર્ષ 2009-10 માટેનું રેલવે બજેટ રજુ કર્યું હતું. તમામ વર્ગોને ખુશ રાખવા કરાયેલા આ પ્રયાસમાં તેમણે 27 જેટલી ટ્રેનોની ફ્રિકવન્સી વધારવાનો નિર્ણય કર્યો છે. આ ગાડીઓને લંબાવાઇ

(1) બેંગ્લોર-મેંગ્લોર, કાનપુર સુધી (રોજ)
(2) અન્દાલ-સાઇનાથ, રામપુર હાટ સુધી (રોજ)
(3) ઝાંસી-બરાકપોર, કોલકત્તા સુધી (સાપ્તાહિક)
(4) મદુરાઇ-જમ્મુ તાવી, તિરૂનેલેવી સુધી (સાપ્તાહિક)
(5) હૈદરાબાદ-ઉસ્માનબાદ, પુના સુધી (સપ્તાહમાં ત્રણ દિવસ)
(6) થિરૂવેનથાપુરમ- અર્નકુલ, કોઝિકોડ સુધી (રોજ)
(7) મૈસુર-તિરૂપતી, ચામરાજ નગર સુધી (રોજ)
(8) સીલદાહ- નવી દિલ્હી, અમૃતસર સુધી (સાપ્તાહિક)
(9) રાચી-અલીપુરદાર, ગુવાહાટી સુધી (સપ્તાહમાં બે દિવસ)
(10) પોરબંદર-બાપુધામ મોતીખાડી, મુઝફફરપુર સુધી (સપ્તાહમાં બે દિવસ)
(11) જબલપુર-ભોપાલ એક્સપ્રેસ ઇન્દોર સુધી (રોજ)
(12) ઇર્નકાલુમ-ટ્રીરૂચીરાપલ્લી, નાગોર સુધી (રોજ)
(13) હાવરા - આગ્રા ચંબલ એક્સપ્રેસ, મથુરા સુધી (સાપ્તાહિક)
(14) કોલકત્તા - મુરશીદાબાદ એક્સપ્રેસ, લાલગોલા સુધી (રોજ)
(15) મુંબઇ-જયપુર એક્સપ્રેસ, નવી દિલ્હી સુધી (સપ્તાહમાં ત્રણ દિવસ)
(16) ગોરખપુર-ભિવાની, હિસાર સુધી (રોજ)
(17) મેંગલોર-ચેન્નાઇ, પોંડેચેરી સુધી (સાપ્તાહિક)
(18) નાગપુર-ગયા દિક્ષાભુમિ એક્સપ્રેસ, કોલ્હાપુર સુધી (સાપ્તાહિક)
(19) બેંગ્લોર-હુગલી, ધારવાર સુધી (રોજ)
(20) રાઇપુર-ભુવનેશ્વર, પુરી સુધી (રોજ)
(21) પારાદીપ-ભવનેશ્વર, પુરી (રોજ)
(22) પુરી-કેંડુજાગઢ, બાર્બલી (રોજ)
(23) મુંબઇ કાનપુર, પ્રતાપગઢ સુધી (રોજ)
(24) પ્રતાપગઢ-રાઇ બરેલી, લખનૌ સુધી (રોજ)
(25) હાવરા-ભુવનેશ્વર ડાઉલી એક્સપ્રેસ, પુરી સુધી (રોજ)
(26) વારાસણી-લખનૌ, કાનપુર સુધી (રોજ)
(27) સીલદાહ-જયપુર, અજમેર સુધી (રોજ)
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
નોન સ્ટોપ...ડ્યૂરોન્ટો ટ્રેન !
દીદીના રેલવે બજેટની સાથેસાથે....
ગરીબો માટે ઇજ્જતની જાહેરત
મમતાનું ફુલગુલાબી રેલ બજેટ
મુંબઇ- અમદાવાદ નોન સ્ટોપ !
375 સ્ટેશનોનને મોડલ બનાવાશે