મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > યુવાઓ માટે નવી "યુવા" ટ્રેન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
યુવાઓ માટે નવી "યુવા" ટ્રેન
વેબ દુનિયા

કેન્દ્રિય રેલવે મંત્રી મમતા બેનરજીએ આજે યુવા ટ્રેનના નામે યુવાઓ માટે એક નવી ટ્રેનની જાહેરાત કરી હતી.
આજે સંસદમાં રેલવે બજેટ રજુ કરતી વેળાએ તેમણે આ ટ્રેનની જાહેરાત કરતાં કહ્યું હતું કે, મોટા શહેરો વચ્ચે યુવાઓને ધ્યાનમાં રાખીને આ ટ્રેન દોડાવામાં આવશે. જેનો લાભ યુવાઓ તથા જરૂરિયાતમંદ લોકો લઇ શકશે.

ઓછા મુસાફરી ભાડાવાળી આ ટ્રેનો મોટાભાગે મોટા અને મેટ્રો સીટી વચ્ચે દોડાવવામાં આવશે. મમતા બેનરજીએ આ અંગે કહ્યું હતું કે, આ ટ્રેનમાં એસીની સુવિધા હશે. તેમજ 1000 કિલોમીટરથી 2500 કિલોમીટરના અંતરમાં આ ટ્રેનો દોડાવાશે. જેનું ભાડુ અનુક્રમે રૂ. 1500 કિલોમીટર સુધી રૂ.299 તથા 2500 કિલોમીટર સુધી 399 રાખવામાં આવશે.

આગામી ત્રણ મહિનામાં આ અંગે પ્રાથમિક ધોરણે મુંબઇથી દિલ્હી તથા દિલ્હીથી કોલક્તા દાડાવવામાં આવશે એવું તેમણે કહ્યું હતું.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
કઇ કઇ ટ્રેનોને લંબાવાઇ
નોન સ્ટોપ...ડ્યૂરોન્ટો ટ્રેન !
દીદીના રેલવે બજેટની સાથેસાથે....
ગરીબો માટે ઇજ્જતની જાહેરત
મમતાનું ફુલગુલાબી રેલ બજેટ
મુંબઇ- અમદાવાદ નોન સ્ટોપ !