એક અપરાધના બાબતે મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયે એક ન્યાયાધીશને કેન્દ્રીય મંત્રી દ્વારા ફોન કરવાના મુદ્દાએ નવો વળાંક લીધો છે.
પ્રધાન ન્યાયાધીશ કેજી બાલાકૃષ્ણને કહ્યુ કે ન્યાયાધીશે ખુલ્લી કોર્ટમાં જે કહ્યુ હતુ તેના વિરુધ્ધ કોઈ પણ રાજનીતિજ્ઞે ન્યાયાધીશન ફોન નહોતો કર્યો.
ઉચ્ચતમ ન્યાયાલયના પ્રધાન ન્યાયાધીશે એક છાપામાં છપાયેલા ઈંટરવ્યુમાં કહ્યુ કે કોઈપણ મંત્રીએ ન્યાયાધીશ આર. રઘુપતિને ફોન નહી કર્યો અને તેમણે જાણ થઈ કે એક વકીલે દાવો કર્યો કે કોઈ મંત્રી આ કેસમાં રૂચિ લઈ રહ્યા છે.
ન્યાયાધીશ બાલાકૃષ્ણન સાથે સંપર્ક ન થઈ શક્યો, પરંતુ તેમની ટિપ્પણીએ ન્યાયાધીશ રઘુપતિની ટિપ્પણીથી ઉત્પન્ન વિવાદને નવો વળાંક આપ્યો છે. રઘુપતિએ ગયા અથવાડિયે એક ખુલ્લી કોર્ટમાં કહ્યુ હતુ કે અભિયુકિતોની અગ્રિમ જમાનતના માટે એક કેન્દ્રીય મંત્રીએ તેમને પ્રભાવિત કરવાની કોશિશ કરી.
|