દેશમાં રોજગારીની તકો વધારનો વિશ્વાસ વ્યક્ત કરતાં નાણામંત્રીએ સંસદમાં બજેટ રજુ કરતી વેળાએ કહ્યું હતું કે, દેશમાં પ્રતિ વર્ષે 1.2 કરોડ નવી નોકરીઓની તકો ઉભી કરાશે.
દેશ સહિત વિદેશની કંપનીઓ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે દેશના યુવાનો માટે આનંદદાયક જાહેરાત કરતાં કહ્યું કે, દેશમાં પ્રતિ વર્ષે 1.2 કરોડ જેટલી નોકરીઓ ઉભી કરાશે. જેથી યુવાનોને રોજગારી મળી રહેશે.
|