નાણામંત્રીએ આજે રજુ કરેલા વર્ષ 2009-10ના સામાન્ય બજેટમાં ઘણી રાહતો આપવામાં આવી જેને કારણે કેટલીક ચીજ વસ્તુઓ સસ્તી બની છે જ્યારે કેટલીક ચીજ વસ્તુઓ મોંઘી બની છે.
શુ થયું સસ્તુ * એલસીડી ટીવી * કોમ્પ્યૂટર મોનીટર * મોબાઈલ * લકઝ્યુરિસ કાર * બ્રાન્ડેડ ઘરેણા * જીવનરક્ષક દવાઓ * વોટર કવોલિફાયર * પ્રેસર કુકર * સિમેન્ટ * ચામડુ * બાયો ડીઝલ * ઓટો રિસર્ચ * મકાન બાંધકામ * સીએફએલ બલ્બ શુ થયું મોંઘું ડીટીએચ સોનાની આયાત ચાંદીની આયાત
|