મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > એક્સાઇઝ ડ્યુટીમાં કરાયેલ ફેરફાર
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
એક્સાઇઝ ડ્યુટીમાં કરાયેલ ફેરફાર
વેબ દુનિયા

* બિસ્કીટ, શરબત, કેક, પેસ્ટ્રીઝ, ચેપ્ટર ૩0 હેઠળની દવાઓ અને ઔષધો, તબીબી સાધનો, પેપર, પેપરબોર્ડ અને તેની ચોક્કસ જાતો, પ્રેશર કુકર્સ, વિકલાંગો માટેની કાર ઈત્યાદી જેવા સાધનો સિવાય હાલ જયાં 4 ટકા એકસાઈઝ લાગતી હતી, વધીને 8 ટકા થશે.
* 2000 સીસીથી વધુની ક્ષમતા વાળા એન્જિન અથવા મોટી કારના સાધનો પર લાગુ પડતી રૂ. 20000ની વાહન દીઠની એકસાઈઝ ઘટીને રૂ. 15000 થશે.
* પેટ્રોલ ચાલતી ટ્રક અને લોરી પરની એકસાઈઝ 20 ટકાથી ઘટીને 8 ટકા થશે. આવી જ લોરી અથવા ટ્રકની ચેસીસ પર લાગતી ર0 ટકા પ્લસ રૂ. 10000ની એકસાઈઝ ઘટીને 8 ટકા પ્લસ રૂ. 10000 થશે.
* નેપ્થા પરની ડ્યુટી ઘટાડીને 14 ટકા કરાઈ. 20 ટકા સુધીના બાયોડીઝલ મિશ્રિત ડ્યુટીપેઈડ હાઈસ્પીડ ડીઝલને એકસાઈઝ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મૂકિત અપાઈ.
* માનવસર્જીત રેસા અને યાર્ન પરની એકસાઈઝ ડ્યુટી 4 ટકાથી વધારીને 8 ટકા કરાઈ. પીટીએ અને ડીએમટી પરની એકસાઈઝ ડ્યુટી 4 ટકાથી ઘટાડીને 8 ટકા, પોલીસ્ટરચીપ્સની એકસાઈઝ 4 ટકાથી વધારીને 8 ટકા, એક્રીલોનાઈટ્રાઈલની ડ્યુટી 4 ટકાથી વધારીને 8 ટકા કરાઈ.
* ફુટવેરના ઉત્પાદનમાં વપરાતા ઈવીએ સમમિશ્રણો પરની એકસાઈઝ ડ્યુટી દુર કરાઈ, બ્રાન્ડેડ જવેલરી પરની એકસાઈઝ ર ટકાથી ઘટાડીને શૂન્ય કરાઈ.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
દાદાનું બજેટ એકંદરે સામાન્ય !
બજેટ આમ આદમીનું - વિલાસરાવ
ચિંદબરમ બજેટ મુદ્દે ચૂપ !
વિષમતાવાળુ બજેટ - નિતીશકુમાર
બજેટમાં રહેલી ખાસ બાબતો
નવા રોકાણને પ્રોત્સાહન !