* ટેલિવિઝન બ્રોડકાસ્ટીંગ માટે સેટઅપ બોકસ ઉપર પાંચ ટકાની કસ્ટમ ડ્યુટી. * એલસીડી ટેલિવિઝનના નિર્માણ માટે એલસીડી પેનલ્સ ઉપર કસ્ટમ ડ્યુટી 10 ટકાથી ઘટાડીને પાંચ ટકા. * મોબાઇલ ફોનના નિર્માણ માટેના પાર્ટસ ઉપર ચાર ટકાની ખાસ સીવીડીમાંથી સંપૂર્ણ મુકિત. * અનવકર્ડ કોરલ્સ ઉપર કસ્ટમ ડ્યુટી પાંચ ટકાથી ઘટાડીને શૂન્ય કરાઇ. * 10 ચોક્કસ જીવન રક્ષક દવાઓ, રસી અને તેમની સાથે સંબંધિત દવાઓ ઉપર કસ્ટમ ડ્યુટી 10 ટકાથી ઘટાડીને પાંચ ટકા. * ખાસ હાર્ટના ડિવાઇસીઝ (કૃત્રિમ હાર્ટ, પીડીએ, એએસડી) ઉપર કસ્ટમ ડ્યુટી 7.5 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાઇ. * પીએમસીન્ક્રોનસ જનરેટર માટે કાયમી મેગનેટ્સ ઉપર કસ્ટમ ડ્યુટી 7.5 ટકાથી ઘટીડને પાંચ ટકા કરાઇ. * બાયોડિઝલ ઉપર કસ્ટમ ડ્યુટી 7.5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરાઇ. * ચા-કોફી અને રબરના પ્લાન્ટેશન માટે ચોક્કસ મશીનરી ઉપર છૂટછાટવાળી પાંચ ટકાની કસ્ટમ ડ્યુટી એક વર્ષ માટે ફરી લાગુ કરાશે. * કોફી પ્લાન્ટેશન માટે મેકેનિકલ હાર્વેસ્ટર ઉપર કસ્ટમ ડ્યુટી 7.5 ટકાથી ઘટાડીને પાંચ ટકા. * સિરિયલ નંબરવાળા સોનાના બિસ્કીટ પર કસ્ટમ ડ્યુટી પ્રતિ 10 ગ્રામ 100 રૂપિયાથી વધારીને 200 રૂપિયા કરાઇ. * અન્ય સોનાની વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી પ્રતિ 10 ગ્રામ 250થી વધારીને 500 રૂપિયા કરાઇ. * ચાંદી ઉપર કસ્ટમ ડ્યુટી પ્રતિ કિલો 500થી વધારીને 1000 કરાઇ. * કોટન વેસ્ટ ઉપર કસ્ટમ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 10 ટકા. * વુલવેસ્ટ ઉપર કસ્ટમ ડ્યુટી 15 ટકાથી ઘટાડી 10 ટકા. * રોક ફોસ્ફેટ પર કસ્ટમ ડ્યુટી પાંચ ટકાથી ઘટાડીને બે ટકા. * એરીયલ પેસેન્જર રોપ-વે પ્રોજેકટ ઉપર સીબીડી મુકિત પાછી ખચાશે.
|