કરોડો રૂપિયાના સત્યમ કૌભાંડના આરોપી બી.રામાલિંગા રાજુ સહિત અન્ય બે જણાંના લાઇ ડીટેકટર અને બ્રેઈન મેપિંગ ટેસ્ટ કરવાને સીબીઆઇને સ્થાનિક કોર્ટે આજે મંજુરી આપી હતી.
સમગ્ર કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઇએ 24 માર્ચના રોજ આરોપીઓના ફોરેન્સીક ટેસ્ટ કરવાની કોર્ટે સમક્ષ મંજૂરી માંગી હતી. 14માં એડીશનલ રાજુ તેમના ભાઇ રામારાજુ અને સત્યમના પૂર્વ સીએફઓ બદલાવાની શ્રીનિવાસના આગામી આઠ સપ્તાહની અંદર ગમે તે સમયે ફોરેન્સિક ટેસ્ટ કારણોની સીબીઆઇને મંજૂરી આપી હતી.
અત્રેએ નાધનીય છે કે ચાલુ વર્ષના જાન્યુઆરી માસમાં કંપનીને તથા નફા કરતા વધુ પડતો દર્શાવા બાદ રાજુની ધરપકડ કરવામાં આવી હતી.
|