મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય > રેલવેમાં 1.7 લાખ જગ્યાઓ ખાલી
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રેલવેમાં 1.7 લાખ જગ્યાઓ ખાલી
વેબ દુનિયા
P.R

રેલવે પ્રધાન મમતા બેનરજીએ આજે રાજ્યસભામાં માહિતી આપતાં કહ્યું હતું કે, ભારતીય રેલવે 1.7 લાખથી વધુ જગ્યાઓ ધરાવે છે. જેમાં યુવાનોને રોજગારી આપી શકાય છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, આ જગ્યાઓને વર્તમાન ભરતી પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવ્યા બાદ ભરવામાં આવશે. આ સમીક્ષા બાદ જ નવી રણનીતિ અંગે વિચારણા કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે રેલવેમાં મંજૂર કરવામાં આવેલા 1566964 કર્મચારીઓના સંખ્યાબળની સામે હાલમાં 172444 જગ્યાઓ ખાલી છે. મોટા ભાગની જગ્યાઓ સી ગ્રુપમાં છે.

કયા ગ્રુપમાં કેટલી જગ્યાઓ ખાલી
ગ્રુપ એ,બી - 1549
ગ્રુપ સી - 112566
ગ્રુપ ડી - 58329
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
મમતાએ લાલૂના નફાની પોલ ખોલી
સત્યમ મામલે બ્રેઇન મેપિંગ કરાશે
ઘૂષણખોરી કરતા બે ત્રાસવાદી ઠાર
લોકસભામાં રેલ બજેટ પાસ થઈ ગયુ
પ્રેમકુમારના મંત્રીમંડળમાં બે નવા મંત્રીઓ
અમરનાથ ગુફા પાસે હેલિકોપ્ટર ક્રેસ