સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » આગ ઓલવવા વિશેષજ્ઞ પહોંચ્યા
Feedback Print Bookmark and Share
 

PTI
ઈંડિયન ઓઈલ ડેપોમાં લાગેલી આગ પર હજુ સુધી કાબૂ નથી મેળવી શકાયો. ગુરૂવારે સાંજથી ઓઈલ ડેપોમાં લાગેલી આગ જે વધતી જઈ રહી છે.

એવુ જાણવા મળ્યુ છે કે ભીષણ આગથી ઉઠેલા ધુમાડાએ વાદળોનુ રૂપ લઈ લીધુ છે. જેમા રસ્તાઓ પર પણ અંધારુ છવાઈ ગયુ છે. સરકારે સાવધાનીને ધ્યાનમાં રાખીને આસ-પાસના સંપૂર્ણ વાહનવ્યવ્હારને બંધ કરી દીધો છે. 10 કિમી. દૂરથી દેખાય રહેલી આગને ઓળવવા માટે સેનાની પણ મદદ લેવામાં આવી રહી છે.

આ કામમાં સેનાના 300 જવાન પણ ઘટના સ્થળ પર હાજર છે. આગ એટલી જોરદાર છે કે અત્યાર સુધી તેને ઓલવવાની સમાન પ્રયત્નો નિષ્ફળ રહી છે. ઈંડિયન ઓઈલના એક્સપર્ટની સાથે હિન્દુસ્તાનની પેટ્રોલિયમના એક્સપર્ટ પણ પ્રયત્નશીલ છે. પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવડાએ જણાવ્યુ કે ડેપોના છ અધિકારી હજુ પણ લાપતા છે.
સંબંધિત જાણકારી શોધો