સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » આતંકવાદીઓના નિશાના પર રાહુલ ગાંઘી નથી - ચિંદબરમ
Feedback Print Bookmark and Share
 

N.D
ભારતના ગૃહ મંત્રી પી. ચિંદબરમે કહ્યુ કે લશ્કર-એ-તૈયબા સાથે સંપર્ક હોવાને કારણે ધરપકડ કરવામાં આવેલા અમેરિકી નાગરિકના નિશાનામાં રહેલ રાહુલ નામની રહસ્યમય વ્યક્તિ કોગ્રેસ નેતા રાહુલ ગાંઘી નથી. ચિંદબરમે સંવાદદાતા સંમેલનમાં કોંગ્રેસ મહાસચિવ તરફ પરોક્ષ રીતે સંકેત કરતા કહ્યુ, તેમે જેવ વિચારી રહ્યા છો એ રાહુલ નથી. એ એક ફરજી નામ હોઈ શકે છે. આ એક કૂટ નામ હોઈ શકે છે. પરંતુ ચિંતા ન કરો કે એ રાહુલ નથી જેના વિશે તમે વિચારી રહ્યા છો.

ગૃહ મંત્રીએ આ વાત એ સમય કહી જ્યારે તેમણે પૂછવામાં આવ્યુ કે રાહુલ કોણ છે, જેની ઓળખ શિકાગો નિવાસે ડેવિડ કોલમૈન હેડલીના પ્રમુખ નિશાનના રૂપમાં કરવામાં આવી છે. તેમણે આશ્વાસન આપ્યુ કે તમારા નેતા રાહુલ ગાંઘીને કોઈ ખતરો નથી.
સંબંધિત જાણકારી શોધો