સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » એયર ઈંડિયાના વિમાનનું ઈમરજંસી લેંડિગ
Feedback Print Bookmark and Share
 

N.D
રાજધાનીના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર એયર ઈંડિયાના એક વિમાનની ઈમરજંસી લેંડિગ કરાવવામાં આવ્યુ. વિમાનના બધા યાત્રીઓ સુરક્ષિત છે.

એવુ બતાવાય રહ્યુ છે કે એયર ઈંડિયાની ફ્લાઈટ 348 ચીનના શંધાઈથી આવી રહી હતી. દિલ્લીના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર આની ઈમરજંસી લેંડિગ કરાવવામાં આવ્યુ. વિમાનના બધા યાત્રીઓ સુરક્ષિત છે.
સંબંધિત જાણકારી શોધો