સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » કરજઈને મનમોહનની શુભકામના
Feedback Print Bookmark and Share
 

વડાપ્રધાન મનમોહન સિંહે સોમવારે રાત્રે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઈ સાથે ટેલીફોન પર વાત કરી અને ચૂંટણીમાં વિજેતા થવાં પર તેમને શુભકામના પણ પાઠવી.

ભૂતપૂર્વ વિદેશ મંત્રી અબ્દુલ્લા અબ્દુલ્લા દ્વારા સાત નવેમ્બરના રોજ મતદાન પહેલા રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીથી પોતાનું નામ પરત લેવામાં આવ્યાં બાદ પંચે કરજઈને વિજેતા જાહેર કર્યાં હતાં.
સંબંધિત જાણકારી શોધો