સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત માલેગાંવ વિસ્ફોટના તમામ 11 આરોપીઓની અટકાયતનો સમયગાળ એક સ્થાનીય કોર્ટે આ મહિનાની 16 તારીખ સુધી લંબાવી દીધો છે.
સુત્રોના જણાવ્યાનુસાર સાધ્વી પ્રજ્ઞાને છોડીને તમા આરોપીઓને અતિરિક્ત જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ગોવિંદ સનાપની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં જ્યાં તેમની અટકાયતનો સમયગાળો વધારી દેવામાં આવ્યો.