સ્થાનિક
|
રાષ્ટ્રીય
|
આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ
»
સમાચાર જગત
»
સમાચાર
»
રાષ્ટ્રીય
»
ટ્રેન સાથે અથડાતા ચારના મોત
Feedback
Print
ટ્રેન સાથે અથડાતા ચારના મોત
ગાજિયાબાદમાં ટ્રેનથી કપાઈને ચાર રેલવે કર્મચારીઓના મોત થઈ ગયા. માહિતી મુજબ ગાજિયા આદમાં હિંડન રેલવે પુલ પર ચાર રેલવે કર્મચારીઓનુ મૃત્યુ થઈ ગયુ આ કર્મચારીઓનુ મોત જનશતાબ્દી એક્સપ્રેસથી કપાઈને થયુ છે. એવુ બતાવાય રહ્યુ છે કે ધુમ્મસને કારણે આ દુર્ઘટના થઈ.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
ટ્રેન,
અકસ્માત,
ગાજિયાબાદ,
ધુમ્મસ
ઘણું બધુ
• યેદિયુરપ્પા જ રહેશે કર્ણાટકના મુખ્યમંત્રી
• સ્વાસ્થ્ય ક્ષેત્રમાં રોકાણ કરવાની જરૂર - આઝાદ
• વરિષ્ઠ પત્રકાર પ્રભાત જોશીનું નિધન
• તિરંગો સળગાવવાના આરોપમાં ધરપકડ
• હેડલીનો પાક. સાથે સંબંધ : ચિદંબરમ
• હિમાચલમાં બસ દુર્ઘટના, 34 મર્યા