રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ 19 નવેમ્બરના રોજ ઈંદિરા ગાંઘી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલય 'ઈગ્નૂ'ના રજત જયંતી કાર્યક્રમનુ ઉદ્દઘાટન કરશે. ઈગ્નૂના રાજધાની ખાતે આવેલ મુખ્યાલયમાં આ કાર્યક્રમ સવારે 11 વાગ્યાથી ચાલુ થશે.
ઈગ્નૂ તરફથી રજૂ આજે એક જાહેરાતમાં કહેવામાં આવ્યુ છે એક રજત જયંતી કાર્યક્રમના અવસર પર રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટિલ મુખ્ય અતિથિ રહેશે, જ્યારે કે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી કપિલ સિબ્બલ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે.