સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » બીએસએફ જવાન અને પત્નીની હત્યા
Feedback Print Bookmark and Share
 

જમ્મૂના રાજૌરીમાં આતંકીઓએ એક બીએસએફ જવાન અને તેની પત્નીની ગોળી મારીને હત્યા નિપજાવી છે.

સુત્રોના જણાવ્યાનુસાર રાજૌરીના કંડી વિસ્તારમાં એક બીએસએફ જવાન અને તેની પત્નીને આતંકીઓએ ગોળી મારી દીધી, જેનાથી તેમનું મૃત્યુ નિપજ્યું છે. જવાનનું નામ મોહમ્મદ અશરફ હોવાનું બહાર આવ્યું છે.

આ ઘટનામાં જવાનનો પુત્ર પણ ઘાયલ થયો છે.
સંબંધિત જાણકારી શોધો