છત્તીસગઢમાં માર્ગ દુર્ઘટનામાં ઘાયલ 14 વર્ષની એક બાળકીએ એક પુત્રીને જન્મ આપ્યો છે જો કે, બાદમાં તેને બાળકીને અપનાવાથી ઈનકાર કરી દીધો.
ગુરૂવારે રાયપુરથી આશરે 40 કિલોમીટર દૂર સિમગા ગાંમમાં માર્ગ દુર્ઘટનામાં એક બાળકી ઘાયલ થઈ ગઈ હતી. એ સમયે કિશોરીના માતા-પિતા પણ તેની સાથે હતા. ઘાયલ કિશોરીને ભીમરાવ આંબેડકર મેડિકલ કોલેજમાં ભરતી કરવામાં આવ્યાં હતાં.