સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » કોડા કાંડ, રદ્દ થશે સીએના લાઈસંસ
Feedback Print Bookmark and Share
 

N.D
દેશમાં ચાર્ટર્ડ એકાઉંટની સર્વોચ્ચ સંસ્થા ધ ઈંસ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉંટ્સ ઓફ ઈંડિયા (આઈસીએઆઈ)એ ચોખવટ કરી છે કે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા દ્વારા કથિત રૂપે કરવામાં આવેલ અરબો રૂપિયાના ગોટાળામાં રાજ્યના ઘણા ચાર્ટર્ડ એકાઉંટંટની સંડોવણીની ફરિયાદો મળી છે અને જો આ આરોપ સાચો પડશે તો તેના લાઈસેંસ તત્કાલ રદ્દ કરવામાં આવશે.

આઈસીઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તમ પ્રકાશ અગ્રવાલે અહી જણાવ્યુ કે ઉક્ત ગોટાળામાં થયેલ નાણાકીય હેરાફેરીમાં કથિત રૂપે સંલિપ્ત રાજ્યના કેટલાક ચાર્ટડ એકાઉંટ વિરુધ્ધ તેમને ગુપ્ત ફરિયાદો મળી છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. જો તે સાચી પડી તો તેના લાઈસેંસ રદ્દ કરી દેવામાં આવશે.

આ બાબતે તેમણે કોઈના નામ બતાવવાની ના પાડતા કહ્યુ કે પોતાની ફરજ માટે નક્કી કરેલ શિષ્ટાચારનુ ઉલ્લંઘન કરનારાઓ વિરુધ્ધ કડક પગલા લેવામાં આવશે અને તેમની સદસ્યતા પણ રદ્દ કરવામાં આવશે.

હિલેરીએ એબીએસ. સીબીએન ટેલીવિઝન ન્યૂઝ ચેનલને આપેલ એક ઈંટરવ્યુમાં કહ્યુ ભારતમા ખૂબ પહેલાથી જ સ્વચાલિત કંપ્યુટરીકૃત મતદાનની શરૂઆત થઈ ગઈ હતી. અમે માનીએ છીએ કે એક અરબથી વધુ વસ્તીવાળા ભારતમાં લગભગ અડધો અરબ લોકો નિરક્ષર છે અને પંચ કાર્ડ પર ઉમેદવાર અને વિવિધ પક્ષોના ચૂંટની ચિન્હ જોઈને મતદાન કરે છે. હિલેરીને ફિલિપીનમાં શરૂ થયેલ સ્વચાલિત મતદાન પ્રણાલીના વિશેના મંતવ્યો પૂછવામાં આવ્યા હતા.
સંબંધિત જાણકારી શોધો