સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » બાળદિવસ : દલાઈ લામાએ બાળકોને આશીર્વાદ પાઠવ્યા
Feedback Print Bookmark and Share
 

અરુણાચલ પ્રદેશના બોમડિલાના ટીજીએલ મોનેસ્ટ્રીમાં તિબ્બતના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ આજે બાળ દિવસ ઉજવ્યો અને આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને ભિક્ષુઓને આશીર્વાદ આપ્યા.

આ પ્રસંગે દલાઈ લામાએ અહી આવેલ વિવિધ શૈક્ષણિક સંસ્થામાં ભણી રહેલા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરી. જેન માટે બાળકોએ દલાઈ લામા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. ત્યારબાદ દલાઈ લામાએ કલક્તંગમાં એક આશીર્વાદ કાર્યક્રમનુ આયોજન કર્યુ અને તેના સમાપન પછી હેલીકોપ્ટરથી ઈટાનગર રવાના થઈ ગયા.
સંબંધિત જાણકારી શોધો