સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » દિલ્લી સરકારના મંત્રીને સ્વાઈન ફ્લૂ
Feedback Print Bookmark and Share
 

દિલ્હીના લોક નિર્માણ વિભાગ મંત્રી રાજકુમાર ચૌહાણને સ્વાઇન ફ્લૂના લક્ષણોં બાદ એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

તેમના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, સ્વાઇન ફ્લૂના લક્ષણોને જોતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમની પત્નીને પણ સ્વાઈન ફ્લૂની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
સંબંધિત જાણકારી શોધો