મુસ્લિમોના પવિત્ર સ્થળ મક્કા અને મદીનામાં હજ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં આ વર્ષે મરનારા હજયાત્રીઓની કુલ સંખ્યા પચાસ થઈ ગઈ છે.
જમ્મૂ અને કાશ્મીરના આઠ હજાર હજ યાત્રીઓ સહિત ભારતમાંથી સવા લાખથી વધારે લોકો આ વર્ષે હજ યાત્રા પર ગયાં છે. ભારતમાં હજ યાત્રીઓનું પ્રથમ વિમાન 20 ઓક્ટોબરના રોજ પહોંચ્યું હતું.