સ્થાનિક
|
રાષ્ટ્રીય
|
આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ
»
સમાચાર જગત
»
સમાચાર
»
રાષ્ટ્રીય
»
અભિનેતા ચિરંજીવી માંડમાંડ બચ્યાં
Feedback
Print
ભાષા
અભિનેતા ચિરંજીવી માંડમાંડ બચ્યાં
હૈદરાબાદ , ગુરૂ, 19 નવેમ્બર 2009( 09:24 IST )
દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર અને પ્રજા રાજ્યમાં પાર્ટીના સંસ્થાપક ચિંરજીવી બુધવારે વીજ કરંટની અડફેટે આવવાથી માંડમાંડ બચ્યાં.
ચિરંજીવી હૈદરાબાદમાં નગરનિગમ ચૂંટણી માટે રોડ શો કરી રહ્યાં હતાં. એ દરમિયાન તેમની ગાડીની ઉપરથી જઈ રહેલી એક વીજ તાર અચાનક સ્પાર્કિંગ થવા લાગ્યો.
ચિરંજીવીએ ઠીક એ સમયે જ પોતાનું માથું નીચે કરી લીધું નહીં તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
અભિનેતા ચિરંજીવી,
વીજશોક
ઘણું બધુ
• હજ યાત્રામાં અત્યાર સુધી 50 ભારતીય મર્યા
• કેરળના મુનારમા રોકાયા હતાં હેડલી-રાણા
• મહેશ ભટ્ટે વડાપ્રધાનને પત્ર લખ્યો
• રાણાના મુદ્દા પર મનમોહન હાર્પરે ચર્ચા કરી
• ઓશો આશ્રમમાં રોકાયો હતો હેડલી
• તો.. લાલૂ નક્સલીઓને ટિકિટ આપશે !