સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » મુંબઈ હુમલાની વરસી પર સતર્ક રહે સ્રુરક્ષાદળ - એંટની
Feedback Print Bookmark and Share
 

N.D
રક્ષા મંત્રી એ. કે એંટનીએ મુંબઈ આતંકી હુમલાની પ્રથમ વર્ષી દરમિયાન ત્રણે સેનાઓને સતર્ક રહેવા અને સુરક્ષા દેખરેખ વધારવાનુ કહ્યુ.

દેશમાં સુરક્ષાની હાલત પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ કે નારાયણ ત્રણે સેનાઓના પ્રમિઝ અને રક્ષા સચિવ પ્રદિપ કુમાર સાથે એંટનીએ એક સમીક્ષા બેઠક કરી.

બેઠકમાં એંટનીએ ત્રણે સેનાઓની તૈયારીઓ અને સંચાલનાત્મક ક્ષમતાઓની સમીક્ષા તરફ 26 નવેમ્બરના આતંકી હુમલાની વરસી દરમિયાન તેમને સતર્ક રહેવા અને ચૌકસી વધારવા કહ્યુ.

દેશની તટીય સુરક્ષા માટે જવાબદેહ નૌસેના સાથે એંટનીએ કોસ્ટ ગાર્ડ અને અન્ય એજંસીઓની સાથે તાલમેલ બનાવી રાખવા અને સાઘનોને તૈયાર રાખવા માટે કહ્યુ.
સંબંધિત જાણકારી શોધો