સ્થાનિક
|
રાષ્ટ્રીય
|
આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ
»
સમાચાર જગત
»
સમાચાર
»
રાષ્ટ્રીય
»
મરાઠીમાં વેબસાઈટ માટે BSEને મનસેની ધમકી
Feedback
Print
મરાઠીમાં વેબસાઈટ માટે BSEને મનસેની ધમકી
N.D
રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્મ
ાણ
સેનાના નિશાના પર મુંબઈની બીએસઈ છે. મનસેએ બીએસઈને ચિઠ્ઠી લખીને સલાહ આપી છે કે બીએસઈની વેબસાઈટ મરાઠીમાં હોવી જોઈએ.
માહિતી મુઅજબ મનસેએ બીએસઈને માત્ર એક અઠવાડિયાની મુદત આપી છે. ચિઠ્ઠીમાં લખ્યુ છે કે એક અઠવાડિયાની અંદર બીએસઈની વેબસાઈટ મરાઠીમાં થઈ જવી જોઈએ.
અત્રે એ ઉલ્લેખનીય છે કે બીએસઈની વેબસાઈટ હાલ અંગ્રેજી ઉપરાંત હિન્દી અને ગુજરાતીમં બનેલ છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
બીએસઈ,
મનસે,
વેબસાઈટ
ઘણું બધુ
• ચીન વાતને ફેરવીને રજૂ ન કરે - દલાઈ લામા
• મીડિયા ભગવાન નથી - બાળ ઠાકરે
• મુંબઈ હુમલાની વરસી પર સતર્ક રહે સ્રુરક્ષાદળ - એંટની
• મુંબઈમાં 28 નવેમ્બરે 14 બ્લાસ્ટની ધમકી
• મોટો આતંકી હુમલો ફરી થઈ શકે છે
• માઓવાદિઓનો ટ્રેન પર હુમલો, ત્રણના મોત