પત્રકારોએ માંગણી કરી કે ગઈકાલે ન્યૂઝ ચેનલની ઓફિસમાં થયેલ હુમલા પાછળ માસ્ટર માઈંડની ત્વરિત ધરપકડ કરવામાં આવે અને ભવિષ્યમાં કદી આવો હુમલો થાય છે તો આરોપીઓ વિરુધ્ધ બિન જમાનતી વોરંટ રજૂ કરવામાં આવે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે શિવ સૈનિકોએ એક ખાનગી ચેનલ પર હુમલો કરી તોડફોડ કરી હતી.