બાબરી મસ્જિદ વિધ્વંસની તપાસ કરી રહેલ લિબ્રાહન આયોગે પોતાની રિપોર્ટમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, લોકસભામાં વિપક્ષના નેતા લાલકૃશ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી તેના માટે દોષી ઠેરવ્યો છે.
આયોગની આ રિપોર્ટનો ખુલાસો એક અંગ્રેજી છાપામાં કર્યો છે. છાપાના મુજબ રિપોર્ટને સંસદના આ સત્રમાં સંસદમાં રજૂ કરી શકાય છે. રિપોર્ટમાં મસ્જિદ ઢળી જવાના દોષીઓમાં સંઘ પરિવારના કેટલાક વરિષ્ઠ અધિકરીઓનો પણ સમાવેશ છે. મીડિયામાં લીક થયેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ ચે એક 6 ડિસેમ્બર 1992ના રોજ મસ્જિદને પૂરી પ્લાનિંગ સાથે ધ્વસ્ત કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રિપોર્ટમાં કેટલાક મુસ્લિમ સંગઠનો જેવા બાબરી મસ્જિદ એક્શન કમિટિ અને ઓલ ઈંડિયા બાબરી મસ્જિદ એક્શન કમિટીની પણ આલોચના કરવામાં આવી છે. બાબરી મસ્જિદ વિધ્વંસના તપાસ માટે 16 ડિસેમ્બર1992ન રોજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી દિવગંત પી.વી નરસિંહરવના લિબ્રાહ આયોગની રચના થઈ હતી. 17 વર્ષ પછી 30 જૂન 2009ના રોજ પોતાની રિપોર્ટ પ્રધાનમંત્રીએ સોંપી હતી, આજ સુધી અંગ્રેજી દૈનિક છાપામાં આ સમાચાર લીક થઈ છે.