સ્થાનિક
|
રાષ્ટ્રીય
|
આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ
»
સમાચાર જગત
»
સમાચાર
»
રાષ્ટ્રીય
»
મણિપુરમાં મેજર, કેપ્ટન સહિત પાંચ શહીદ
Feedback
Print
ભાષા
મણિપુરમાં મેજર, કેપ્ટન સહિત પાંચ શહીદ
ઈમ્ફાલ , મંગળ, 24 નવેમ્બર 2009( 12:00 IST )
મણિપુરમાં સોમવારે આતંકવાદીઓ તરફથી ઘાત લગાવીને કરવામાં આવેલા હુમલામાં 43 અસમ રાઈફલ્સના પાંચ જવાન શહીદ થઈ ગયાં છે. તેમાં બે મોટા અધિકારી પણ શામેલ છે.
ઘાતક હથિયારોથી લેસ પ્રતિબંધિત યૂએનએફએલના આતંકવાદીઓએ ચંદેલ જિલ્લામાં સમતોલ ગામ નજીક અસમ રાઈફલ્સના સૈન્ય વાહન પર હુમલો કર્યો.
અસમ રાઈફલ્સના એક કમાંડરના અનુસાર યૂએનએલએફના આતંકવાદીઓએ સ્વચાલિત હથિયારોથી અસમ રાઈફલ્સના સૈન્ય વાહન પર અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દીધો.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
મણિપુર મેજર,
કેપ્ટન
ઘણું બધુ
• ભારતમાં આર્થિક સુધાર ચાલુ રહેશે - મનમોહન
• લિબ્રહાન પંચના રિપોર્ટ મુદ્દે સંસદમાં હંગામો
• પાકના પરમાણુ હથિયારોને લઈને ભારત ચિંતિત
• મસ્જિદ વિધ્વંસમાં અટલ, અડવાણી અને જોશી દોષી
• 26/11ની યાદમાં મુંબઈમાં મૈરાથન
• અસમમા ત્રણ બોમ્બ બ્લાસ્ટ, પાંચના મોત