સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » મોંઘવારી મુદ્દે ભાજપનું દેશવ્યાપી આંદોલન
Bookmark and Share Feedback Print
 

ભાજપ દ્વારા 1 લી ફેબ્રુઆરીથી મોંઘવારી સામે દેશવ્યાપી આંદોલનનો પ્રારંભ થશે એમ લોકસભાના વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું.

પત્રકાર પરિષદને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે, યૂપીએ સરકારની ખોટીનીતિઓના કારણે જીવનજરૂરી ચીજોના ભાવ આસમાને પહોંચ્યાં છે.

સરકારે આ મુદ્દે કયાં પગલા લીધા એ અમે જાણવા માંગીયે છીએ કારણ કે, સરકાર ભાવ વધારો ડામવામાં સંદતર નિષ્ફળ ગઈ છે. આ મુદ્દે અમે દેશભરમાં આંદોલન ચલાવીશું.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games