સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » રેખાને પદ્મશ્રી, આમિરને પદ્મ ભૂષણ
Bookmark and Share Feedback Print
 

aamir
W.D
W.D
ગણતંત્ર દિવસ પર આપવામાં આવનારા પદ્મ શ્રી અને પદ્મમ ભૂષણ એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. જાબાંજ રુખસાનેને કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવશે જ્યારે બોલીવુડ અભિનેતા આમિર ખાનને પદ્મ ભૂષણ સમ્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

જ્યારે બોલીવુડ અભિનેત્રી રેખાને ફિલ્મ જગતમાં આપવામાં આવેલા તેના શાનદાર યોગદાન માટે પદ્મમ શ્રી એવોર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત ખેલ જગતથી જોડાયેલા વીરેંદ્ર સહેવાગ અને સાયના નહેવાલને પણ પદ્મમ શ્રીથી નવાજવામાં આવવાની જાહેરાત કરવામાં આવી છે. બોલીવુડ અભિનેતા સૈફ અલિ ખાનને પણ પદ્મમ શ્રી સમ્માનથી નવાજવામાં આવશે.

પદ્મ પુરસ્‍કારોની ભલામણો રાજ્ય સરકારો/સંઘ રાજ્‍ય પ્રશાસનોં, કેન્‍દ્રીય મંત્રાલયોં/વિભાગોં, ઉત્‍કૃષ્‍ટતા સંસ્‍થાનોં વગેરેથી પ્રાપ્ત થતી જાય છે. જેના પર પુરસ્કાર સમિતિ દ્વારા વિચાર કરવામાં આવે છે. પુરસ્કાર સમિતિની ભલામણના આધાર પર અને વડાપ્રધાન ગૃહ મંત્રી તથા રાષ્‍ટ્રપતિના અનુમોદન બાદ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર આ સન્માનોની જાહેરાત કરવામાં આવે છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games