સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » અમર જવાન જ્યોતિ પર વડાપ્રધાનની શ્રદ્ધાંજલિ
Bookmark and Share Feedback Print
 

વડાપ્રધાન મનમોહન સિંહે મંગળવારે 61 માં ગણતંત્ર દિવસના અવસર પર અમર જ્યોતિ જવાન પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વડાપ્રધાન સાથે રક્ષા મંત્રી એ.કે.એંટની અને ત્રણ સેનાના પ્રમુખ પણ ઉપસ્થિત હતાં.

વડાપ્રધાન દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યાં બાદ અમર જવાન જ્યોતિ પર બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games